ટીડીએસ રિટર્ન લેટ ફાઇલ કરનારને પેનલ્ટીની નોટિસો
અમદાવાદ, તા. ૨
ગુજરાત સહિત દેશભરમાં ટીડીએસના રિટર્નની લેટ ફાઇલિંગની નોટિસો અસંખ્ય કરદાતાઓને મળતા વિરોધ થઇ રહ્યો છે. આવકવેરા વિભાગે રોજના રૃ. ૨૦૦ની પેનલ્ટી વસૂલ કરવા
આઇટી એક્ટની સેક્શન ૨૩૪ (એ) હેઠળ નોટિસો ઇશ્યૂ કરતા વિવિધ એસોસિયેશનોએ સીબીડીટી સમક્ષ રજૂઆત કરી છે.
- સીબીડીટીને રજૂઆત છતાં રોજના રૃ. ૨૦૦ની પેનલ્ટી વસૂલવા નોટિસો